New Begining @ ‘Contrast Matching !!’

ડિયર & નિયર દોસ્તોબ્લોગ શરુ કરવો  કઈ મોટી ઘટના નથી. ગુજરાતી પત્રકારત્વમાં

કેટલાય પોપ્યુલર અને ખરેખર સારા બ્લોગ અસ્તિત્વ ધરાવે છે. કોને કેટલી હિટ મળે

કમેન્ટમળે  પછીની વાત છે પણ બહુ  સરળ શબ્દોમાં કહીએ તો બ્લોગ  પોતાનું ફળિયું છે

જેમાં   ને ક્રિકેટ રમીએ અને કાચ ફોડીએ તો કોઈ આપણો કાન પકડવા કોઈ પણ જાતની 

સેન્સરશિપ અને શિસ્તના દંડા લઈને આવી  ચઢે.

ગામડાની ગોરી થી શહેરીકુડીઓની વાતોગમતી રેસિપીસારી અને ખરાબ આદતો

હ્યુમન બિહેવિયર-સાયકોલોજી,અફકોર્સ રોમાન્સ સેક્સદોસ્તીદુશ્મનીદગો અને દંભસ્પોર્ટ્સ અને મ્યુઝિક 

જેવા શોખ કે પેશનલખવા માટે તો કેટલું છેએની વે

મૂળ વાત એ છે કે જેમ શાકમાર્કેટ માં બટાકા ભલે ૧૦ લારી પર હોય પણ આપણે એ લેતી

વખતે એકદમ સિલેક્ટીવ રહીએ છીએએમ જ વાંચકો એવા જ હોવાના. ગમે તો વાંચેમાથા પર બેસાડે અને ન ગમે તો

ગાળો પણ વરસાવે અને કાલ ની ગર્તા માં ક્યાંય ધકેલી દે!

મારી પોતાની વાત કરું તો ૯-૧૦ કલાક ની જોબ પછી જ્યાં મારી વીકલી કોલમની

ડેડલાઈન માટે પણ માંડ ટાઈમ કાઢી શકતો હોઉં ત્યારે આમ બ્લોગીંગ કરવું  ઓલમોસ્ટઅશક્ય છે. 

પણ ફેસબુક પર નિયમિત સ્ટેટસ અને વ્યુ શેર કરવાની આદત અંદર થી હંમેશા

પુશ કરે કે બ્લોગિંગ કરીએ..છેલ્લા થોડા દિવસોમાં કેટલાક નજીક ના વ્યક્તિઓના આગ્રહએમારી 

ઈચ્છા વાંચી લીધી અને બસ લો બ્લોગ શરુ થઇ ગયો.

એક વાત અહિં જરૂર થી કહીશ કે અહિં હું કોઈ ચર્ચાના ચુરણ નથી ચટાડવાનોપણ મારા

ડેઈલી લાઈફના અનુભવોઓબ્ઝર્વેશનસ્અને કેટલાક એવા વિષયો ખેડીશ જેને હું ન્યુઝપેપરના 

પબ્લિક પ્લેટફોર્મ પર શેર  કરી શકું. 

કહેવાનો મતલબ એટલો  કે જેમ અમદાવાદ પુરતીકોઈ લોકલ વાત બ્લોગ પર  ઉજાગર કરી શકાય

કોઈ મુસાફરી નો અનુભવ અહિં લખીશકાય. એનો સ્વતંત્ર આર્ટિકલ  લખી શકાય.

અંગ્રેજી પત્રકારત્વ અને ઇન્ડીયન અંગ્રેજી ફિક્શન રાઈટર્સ છૂટ થી અને ખુબ બધુ લખે છે.મીનાક્ષી રેડ્ડી માધવન

ચેતન ભગતઓમકાર સાનેરશ્મી બંસલદર્જોય દત્તાઈરાત્રિવેદીબિશ્વનાથ ઘોષ વગેરે વગેરે 

પૂરી તૈયારી અને તન્મયતા થી નિયમિત લખતાઆવ્યા છે. આપણે ત્યાં સૌરભશાહઉર્વીશ કોઠારી

હિમાંશુ કિકાણીશિશિર રામાવતજય વસાવડા,કિન્નર આચાર્ય જેવા મેઈન સ્ટ્રીમ અને

પોપ્યુલર લેખકમિત્રો પોતાનો બ્લોગ ધરાવે છે,

જેને ફુલ્લી એક્ટિવ કહી શકાય. અને  સિવાય જાણીતા અને ઓછા જાણીતા કેટલાય દોસ્તો 

પોતાનો બ્લોગ પુરા દમખમ થી લખે છે!

અહિં મારા લખાણ વિશે સારુંખરાબ કઈ પણ શેર કરવાની પૂરી આઝાદી છેમને પોતાને

મારી સાથે દેખાડા પૂરતા એગ્રી થતા લોકો કરતા દિલ થી વખોડતા કે પછી મારો કાન

પકડતા દોસ્તો હંમેશા ગમ્યા છે. હેવ  હેપ્પી રીડીંગ, ’યંગિસ્તાન’ કોલમ આમ  એક સ્ક્રેચથી શરુ થયેલી

અને આજે  બીજો પડાવ મારો બ્લોગ ‘કોન્ટ્રાસ્ટ મેચિંગ !!’ શરુ કરવા જઈરહ્યો છુ.

બ્લોગનુંનામ ’કોન્ટ્રાસ્ટ મેચિંગ’ શા માટે પસંદ કર્યું છે એની વાતો હવે પછી… 

કીપ રીડિંગ,કીપ રોકિંગ દોસ્તો

જન્માષ્ટમીની કૃષ્ણ તરબોળ વિશિસ

Ahmedabad– 23rd August, 2011 (02.00 Am)


Advertisements

6 thoughts on “New Begining @ ‘Contrast Matching !!’

  1. ભાવિનભાઈ આપના ગુજરાતી બ્લોગજગતના આંગણે આગમનથી વાચકોને અવનવું વાંચવા મળશે . આપ પણ જય વસાવડા, ભાવિનભાઈ , સૌરભશાહ, કિન્નર આચાર્ય , ઉર્વીશ કોઠારી, શિશિર રામાવતની જેમ નિયમિત બ્લોગ પોસ્ટથી વાચકોને અવનવી માહિતી પીરસતા રહેજો .

    Like

  2. આવો આવો મારા વ્હાલા મિત્ર,ખરા દિલ થિ શુભકામના.
    અને દોસ્ત જે ગમસે તેને વાહ વાહ થિ વધાવિશુ .અને નહિ ગમે તો ગાળ પણ દૅશુ કેમ કે જય વસાવડા ઍ અનાવ્રુત મા કિધુ ૬. ગાળ દેવાથિ અન્તર ઘટૅ.

    wish you all the best dear

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s